ડોનાલ્ડ ટ્રમ્પની ધમકી: વેનેઝુએલા સરકાર આતંકી સંગઠન જાહેર, યુદ્ધ માટે તૈયાર રહેવાની ચેતવણી.
ડોનાલ્ડ ટ્રમ્પની ધમકી: વેનેઝુએલા સરકાર આતંકી સંગઠન જાહેર, યુદ્ધ માટે તૈયાર રહેવાની ચેતવણી.
Published on: 17th December, 2025

ડોનાલ્ડ ટ્રમ્પ એ વેનેઝુએલા પર લશ્કરી અને આર્થિક નિયંત્રણની ધમકી આપી છે. 'ટ્રુથ સોશિયલ' પર જાહેરાત કરતા તેમણે વેનેઝુએલાની સરકારને 'વિદેશી આતંકવાદી સંગઠન' જાહેર કરી છે, જેનાથી બંને દેશો વચ્ચે તણાવ વધ્યો છે. આ ઘોષણાથી અમેરિકા અને વેનેઝુએલા વચ્ચેના સંબંધો વણસ્યા છે.