બાળકો ભરેલી સ્કૂલ વાન 15 ફૂટ હવામાં ફંગોળાઈ, વહેલી સવારે ભયાનક અકસ્માત.
બાળકો ભરેલી સ્કૂલ વાન 15 ફૂટ હવામાં ફંગોળાઈ, વહેલી સવારે ભયાનક અકસ્માત.
Published on: 17th December, 2025

જયપુરમાં વીટી રોડ પર XUV કારે સ્કૂલ વાનને ટક્કર મારતા, વાન 15 ફૂટ દૂર ફંગોળાઈને પલટી ગઈ. આ અકસ્માત શનિ મહારાજ મંદિર નજીક થયો હતો, જેમાં ઓવરસ્પીડ જવાબદાર હોવાનું જણાય છે. આ ઘટનાનો VIDEO હાલમાં VIRAL થઇ રહ્યો છે.