અભિજ્ઞાન કુંડુની અણનમ DOUBLE CENTURY, 16 ચોગ્ગા, 9 છગ્ગા: ભારતે મલેશિયાને 315 રનથી હરાવ્યું.
અભિજ્ઞાન કુંડુની અણનમ DOUBLE CENTURY, 16 ચોગ્ગા, 9 છગ્ગા: ભારતે મલેશિયાને 315 રનથી હરાવ્યું.
Published on: 17th December, 2025

અભિજ્ઞાન કુંડુના અણનમ બેવડી સદીથી ભારતે UNDER-19 એશિયા કપમાં મલેશિયાને 315 રનથી હરાવ્યું. કુંડુએ 125 બોલમાં 209 રન બનાવ્યા જેમાં 16 ચોગ્ગા અને 9 છગ્ગાનો સમાવેશ થાય છે. વેદાંત ત્રિવેદીએ 90 અને વૈભવ સૂર્યવંશીએ 50 રન બનાવ્યા. મલેશિયા 93 રનમાં ઓલઆઉટ થયું. આ મેચ ICCના ફુલ મેમ્બર ન હોવાથી રેકોર્ડ ગણાશે નહીં.