દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર ભયાનક અકસ્માત: વાહન સળગતા 3 લોકો જીવતા ભૂંજાઈ ગયા.
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર ભયાનક અકસ્માત: વાહન સળગતા 3 લોકો જીવતા ભૂંજાઈ ગયા.
Published on: 17th December, 2025

રાજસ્થાનના અલવરમાં એક્સપ્રેસ-વે પર એક પિકઅપ ગાડી બીજા વાહન સાથે અથડાતા આગ લાગી. આ ઘટનામાં સવાર ત્રણ લોકો જીવતા સળગી ગયા, જે અત્યંત દુઃખદ છે. અકસ્માત રેણી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચેનલ નંબર 131 પાસે થયો. દિલ્હીથી જયપુર જતી પિકઅપ ગાડી અન્ય વાહન સાથે અથડાઈ.