પ.બંગાળ: 58 લાખ મતદારોના નામ કપાયા, 1.9 કરોડને નોટિસ, SIRમાં ગરબડ.
પ.બંગાળ: 58 લાખ મતદારોના નામ કપાયા, 1.9 કરોડને નોટિસ, SIRમાં ગરબડ.
Published on: 17th December, 2025

પશ્ચિમ બંગાળમાં 58 લાખ મતદારોના નામ કપાયા અને 1.9 કરોડને નોટિસ મોકલવામાં આવી. SIR માં કેવી કેવી ગરબડ પકડાઈ? ચૂંટણી પંચે આ બાબતે તપાસ હાથ ધરી છે. મતદાર યાદીમાં થયેલી ગેરરીતિઓને દૂર કરવા માટે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે.