ટ્રમ્પે વિઝા અને પ્રવેશ નિયમો કડક કર્યા, વધુ 7 દેશોના નાગરિકોને અમેરિકામાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂક્યો.
ટ્રમ્પે વિઝા અને પ્રવેશ નિયમો કડક કર્યા, વધુ 7 દેશોના નાગરિકોને અમેરિકામાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂક્યો.
Published on: 17th December, 2025

ટ્રમ્પે વિઝા અને પ્રવેશ નિયમો કડક કરી 7 દેશોના નાગરિકોને અમેરિકા પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો. કુલ 30થી વધુ દેશો પર સંપૂર્ણ/આંશિક પ્રવેશ પ્રતિબંધ લાગુ કરાયો. બુર્કિના ફાસો, માલી, નાઇજર સહિતના દેશો પર પ્રતિબંધ છે. આ નિર્ણય રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.