મેસ્સીએ વનતારાની મુલાકાત લીધી: હાથીના બચ્ચા સાથે ફૂટબોલ રમ્યો, અનંત-રાધિકાએ સિંહના બચ્ચાનું નામ લિયોનેલ રાખ્યું.
મેસ્સીએ વનતારાની મુલાકાત લીધી: હાથીના બચ્ચા સાથે ફૂટબોલ રમ્યો, અનંત-રાધિકાએ સિંહના બચ્ચાનું નામ લિયોનેલ રાખ્યું.
Published on: 17th December, 2025

ફૂટબોલ સ્ટાર લિયોનેલ મેસ્સીએ અનંત અંબાણીના વનતારાની મુલાકાત લીધી, તસવીરો જાહેર થઈ. મેસ્સીએ અનંત અને રાધિકા સાથે આરતી કરી અને મણિકલાલ સાથે ફૂટબોલ રમ્યો. અનંત-રાધિકાએ સિંહના બચ્ચાનું નામ લિયોનેલ રાખ્યું. લુઈસ સુઆરેઝ અને રોડ્રિગો ડી પોલ પણ હાજર રહ્યા. વનતારા રિલાયન્સનો 3000 એકરમાં ફેલાયેલો પ્રાણીઓ માટેનો પ્રોજેક્ટ છે, જેમાં 2000થી વધુ પ્રાણીઓ છે અને હાઈટેક હોસ્પિટલ પણ છે.