ધુમ્મસના કારણે Indigo ફ્લાઇટ્સ મોડી પડી શકે છે, એરલાઇન્સની એડવાઇઝરી જાહેર.
ધુમ્મસના કારણે Indigo ફ્લાઇટ્સ મોડી પડી શકે છે, એરલાઇન્સની એડવાઇઝરી જાહેર.
Published on: 17th December, 2025

Indigo એ ગાઢ ધુમ્મસને કારણે ફ્લાઇટ્સ મોડી પડવાની ટ્રાવેલ એડવાઇઝરી જાહેર કરી છે. ઉત્તર અને પૂર્વ ભારતમાં ધુમ્મસથી વહેલી સવારે ઓછી વિઝિબિલિટીના કારણે ફ્લાઇટ્સ ધીમી પડી શકે છે. Indigo સલામતી માટે ફ્લાઇટ્સ મોડી અથવા રી-શેડ્યૂલ કરી શકે છે. એરપોર્ટ જતા પહેલા ફ્લાઇટ સ્ટેટસ ચેક કરો અને પૂરતો સમય લઈને એરપોર્ટ પહોંચો. Indigo ટીમ પરિસ્થિતિ પર નજર રાખી રહી છે.