ધર્માંતરણ વિરોધી કાયદામાં ભાજપને ઝટકો, રાજ્યપાલે બિલ કેમ પાછું મોકલ્યું?.
ધર્માંતરણ વિરોધી કાયદામાં ભાજપને ઝટકો, રાજ્યપાલે બિલ કેમ પાછું મોકલ્યું?.
Published on: 17th December, 2025

ઉત્તરાખંડમાં Anti Conversion Law માટેનું બિલ, 'ઉત્તરાખંડ ધર્મ સ્વતંત્રતા (સુધારા) બિલ 2025', રાજ્યપાલે ફેરફારો અને પુનઃવિચાર સાથે સરકારને પરત મોકલ્યું. બિલમાં બળજબરીપૂર્વક ધર્માંતરણ રોકવા સજાની જોગવાઈ વધારવાનો હેતુ હતો, પરંતુ રાજ્યપાલ લેફ્ટનન્ટ જનરલ ગુરમીત સિંહે મંજૂરી આપી નથી અને કેટલાક સુધારા સૂચવ્યા છે.