'ઓપરેશન સિંદૂર' પર પૂર્વ CMનું ચોંકાવનારું નિવેદન: પહેલા દિવસે જ કારમી હાર થઈ હતી.
'ઓપરેશન સિંદૂર' પર પૂર્વ CMનું ચોંકાવનારું નિવેદન: પહેલા દિવસે જ કારમી હાર થઈ હતી.
Published on: 17th December, 2025

મહારાષ્ટ્રના પૂર્વ CM પૃથ્વીરાજ ચવ્હાણે 'ઓપરેશન સિંદૂર' અંગે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમના દાવા મુજબ, ઓપરેશન સિંદૂરના પ્રથમ દિવસે જ ભારતીય વાયુસેનાને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો, જેના પરિણામે વાયુસેના સંપૂર્ણપણે 'ગ્રાઉન્ડેડ' થઈ ગઈ હતી. પુણેમાં પત્રકારો સાથે વાત કરતા તેમણે આ ટિપ્પણી કરી હતી.