UPમાં ત્રિશૂળ War Museum: ભારતની સૈન્ય શક્તિનું પ્રદર્શન
UPમાં ત્રિશૂળ War Museum: ભારતની સૈન્ય શક્તિનું પ્રદર્શન
Published on: 17th December, 2025

મ્યુઝિયમ ભારતની સૈન્ય શક્તિ અને સમૃદ્ધ રક્ષા વારસાને પ્રદર્શિત કરવાનો ઉદ્દેશ ધરાવે છે. અહીં visitors ને દેશના સૈન્ય ઇતિહાસ અને બહાદુરી વિશે જાણકારી મળશે. આ museum દેશભક્તિની ભાવનાને પ્રોત્સાહન આપશે.