ડોલર-રૂપિયામાં સટ્ટાબાજીની આશંકા, કડક પ્રતિબંધો લદાશે
ડોલર-રૂપિયામાં સટ્ટાબાજીની આશંકા, કડક પ્રતિબંધો લદાશે
Published on: 17th December, 2025

ભારતીય રૂપિયામાં સતત ઘટાડો, યુએસ ડોલર સામે ૨.૫% અવમૂલ્યન. એશિયન બજારોને અવગણીને રૂપિયામાં ઘટાડો અને ૯૧ રૂપિયા પ્રતિ યુએસ ડોલરના રેકોર્ડ સ્તરે પહોંચ્યો. બેંકિંગ વર્તુળોમાં ચર્ચા છે કે RBI દ્વારા ડોલર સામે રૂપિયાને મજબૂત કરવા કડક પગલાં લેવામાં આવી શકે છે, સટ્ટાબાજી રોકવા પ્રતિબંધો આવી શકે છે.