જાણો તમારી ફેવરિટ IPL ટીમની ઓક્શનની કહાણી: ફ્રેન્ચાઇઝીએ યુવા ખેલાડીઓ પર કરી ધૂમ ખરીદી અને પોસિબલ પ્લેઇંગ-12.
જાણો તમારી ફેવરિટ IPL ટીમની ઓક્શનની કહાણી: ફ્રેન્ચાઇઝીએ યુવા ખેલાડીઓ પર કરી ધૂમ ખરીદી અને પોસિબલ પ્લેઇંગ-12.
Published on: 17th December, 2025

UAEના અબુ ધાબીમાં IPLની 19મી સીઝન માટે મિની ઓક્શન યોજાયું જેમાં 77 ખેલાડીઓ વેચાયા અને 215.45 કરોડનો ખર્ચ થયો. KKRએ માત્ર 2 ખેલાડીઓ પર 43.20 કરોડ ખર્ચ્યા, જ્યારે CSKએ 28.40 કરોડમાં 2 અનકેપ્ડ બેટર્સ ખરીદ્યા. MIએ ક્વિન્ટન ડી કોકને સસ્તામાં ખરીદ્યો જ્યારે RCBએ વેંકટેશને 7 કરોડમાં ખરીદ્યો. આ વખતે યંગ Indian players માટે ઓક્શન જોરદાર રહ્યું.