IPL ઓક્શનમાં ૬ ઑસ્ટ્રેલિયન ખેલાડીઓ ₹૪૫.૭૦ કરોડમાં વેચાયા અને ૫ અનકેપ્ડ ભારતીયો પર ₹૪૫ કરોડ ખર્ચાયા.
IPL ઓક્શનમાં ૬ ઑસ્ટ્રેલિયન ખેલાડીઓ ₹૪૫.૭૦ કરોડમાં વેચાયા અને ૫ અનકેપ્ડ ભારતીયો પર ₹૪૫ કરોડ ખર્ચાયા.
Published on: 17th December, 2025

અબુ ધાબીમાં IPL 2026 માટેની મિની ઓક્શનમાં ૪૮ ભારતીય અને ૨૯ વિદેશી ખેલાડીઓ પર ₹૨૧૫.૪૫ કરોડ ખર્ચાયા. જેમાં ઓસ્ટ્રેલિયાના ૬ ખેલાડીઓ ₹૪૫.૭૦ કરોડમાં વેચાયા, જ્યારે અનકેપ્ડ ભારતીય ખેલાડીઓ પર પણ ₹૪૫ કરોડ ખર્ચાયા. આ ઓક્શનમાં ફાસ્ટ બોલર્સની માગ અને ઓલરાઉન્ડર્સનું પ્રભુત્વ રહ્યું, પણ સ્ટીવ સ્મિથ જેવા દિગ્ગજોને કોઈ ખરીદનાર ન મળ્યા.