100 વાર જગ્યામાં ટેરેસ ગાર્ડનિંગથી ઓર્ગેનિક શાકભાજી, ફ્રૂટ અને ડેકોરેટિવ પ્લાન્ટ્સ ઉગાડ્યા
100 વાર જગ્યામાં ટેરેસ ગાર્ડનિંગથી ઓર્ગેનિક શાકભાજી, ફ્રૂટ અને ડેકોરેટિવ પ્લાન્ટ્સ ઉગાડ્યા
Published on: 15th December, 2025

કેમિકલયુક્ત શાકભાજીથી બચવા દીપ્તિબેને ટેરેસ પર ઓર્ગેનિક ખેતી કરી છે. 100 વાર જગ્યામાં 300થી વધુ પ્લાન્ટ ઉગાડ્યા છે, 70% જરૂરિયાત પૂરી કરે છે. તેઓ 'જાતે પકાવો જાતે ખાઓ'નું સૂત્ર સાર્થક કરે છે, અને રાજકોટ ઓર્ગેનિક ગાર્ડન નામની YouTube ચેનલ ચલાવે છે. તેઓ Organic Gardening માટે ફ્રી જ્ઞાન આપે છે.