રામપુર પાસે કેનાલ નજીક કારમાંથી દારૂ સાથે એક વ્યક્તિ ઝડપાયો.
રામપુર પાસે કેનાલ નજીક કારમાંથી દારૂ સાથે એક વ્યક્તિ ઝડપાયો.
Published on: 15th December, 2025

થર્ટી ફર્સ્ટને લઇને દારૂની હેરાફેરી વધી ગઇ છે. પોલીસે રામપુર ગામ પાસે કેનાલ નજીકથી કારમાંથી દારૂની 480 બોટલ સાથે એક બુટલેગરને પકડ્યો. પોલીસે કાર સહિત કુલ 3.05 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટના બગોદરા નજીક બની હતી.