અમેરિકાના પ્રમુખ ટ્રમ્પને કોર્ટનો વધુ એક ઝટકો, કેલિફોર્નિયામાં સૈન્ય તહેનાત નહીં કરી શકે.
Published on: 03rd September, 2025
Donald Trump ને વધુ એક ઝટકો! કોર્ટે તેમના ટેરિફને ગેરબંધારણીય જાહેર કર્યા બાદ, કેલિફોર્નિયામાં સૈન્ય તહેનાત કરવાના નિર્ણય પર સ્ટે મૂક્યો. કોર્ટે જણાવ્યું કે ટ્રમ્પ સરકાર અમેરિકાના કાયદાનું ઉલ્લંઘન કરે છે. આ ચુકાદો ટ્રમ્પ વહીવટીતંત્ર માટે મોટો ફટકો છે.

Published on: September 03, 2025