સાબરકાંઠા: વિજયનગર તાલુકામાં 3 ઈંચથી વધુ વરસાદ, સરસવ ગામમાં પાણી ઘૂસ્યા.
Published on: 25th August, 2025
સાબરકાંઠાના વિજયનગર તાલુકામાં ધોધમાર વરસાદથી 3 ઈંચથી વધુ વરસાદ નોંધાયો, હરણાવ નદી બે કાંઠે વહેતા ગામમાં પાણી ઘૂસ્યા. વિજયનગર-રાજસ્થાન હાઈવે પાણીમાં ગરકાવ થયો. ખેડવા ડેમ અને હરણાવ ડેમ રુલ લેવલે ભરાયા, ખેડવા નદી કિનારા ગામોને ALERT અપાયું. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 225 તાલુકામાં વરસાદ નોંધાયો. બનાસકાંઠાના દાંતામાં સૌથી વધુ 1.65 ઈંચ વરસાદ.

Published on: August 25, 2025