અમદાવાદમાં ધોધમાર વરસાદ: ઝુંડાલ અને SP Ring Road પર કાર ગરનાળામાં ફસાઈ.
Published on: 25th August, 2025
અમદાવાદ શહેરમાં ભારે વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા, ઝુંડાલ ગરનાળામાં કાર ફસાઈ. ગાંધીનગર ફાયર ટીમે કાર બહાર કાઢી, SP Ring Road પર SUV કાર પણ ફસાઈ. સાબરમતી નદીમાં પાણીની આવક થતા રિવરફ્રન્ટ વોક વે બંધ કરાયો. રાજ્યમાં ભારે વરસાદની આગાહી, જેમાં અમદાવાદ અને ગાંધીનગરનો પણ સમાવેશ થાય છે.

Published on: August 25, 2025