422 ચોગ્ગા, 48 છગ્ગા: ભારતીય ટીમે ઈંગ્લેન્ડમાં રેકોર્ડ્સની હારમાળા સર્જી.
422 ચોગ્ગા, 48 છગ્ગા: ભારતીય ટીમે ઈંગ્લેન્ડમાં રેકોર્ડ્સની હારમાળા સર્જી.
Published on: 03rd August, 2025

**India vs England** ટેસ્ટ સીરિઝમાં ભારતે 422 ચોગ્ગા અને 48 છગ્ગા સાથે કુલ 470 બાઉન્ડ્રી ફટકારી ટેસ્ટ ક્રિકેટમાં ઇતિહાસ રચ્યો. ઓવલ ટેસ્ટના ત્રીજા દિવસે ભારતે સૌથી વધુ બાઉન્ડ્રી ફટકારનાર ટીમનો રેકોર્ડ બનાવ્યો, અને પહેલી વાર 400થી વધુ બાઉન્ડ્રીનો આંકડો વટાવ્યો.