રાજકોટનો 'ચાઇનામેન' IPLમાં ધમાલ મચાવશે: ક્લાસેનને પરસેવો પડાવનાર ક્રેઇન્સ ફુલેત્રા વિશે જાણો, જેના પર SRHએ વિશ્વાસ મૂક્યો.
રાજકોટનો 'ચાઇનામેન' IPLમાં ધમાલ મચાવશે: ક્લાસેનને પરસેવો પડાવનાર ક્રેઇન્સ ફુલેત્રા વિશે જાણો, જેના પર SRHએ વિશ્વાસ મૂક્યો.
Published on: 18th December, 2025

સૌરાષ્ટ્રના 20 વર્ષના ક્રેઇન્સ ફુલેત્રાની આ IPL સફર છે. SRHના નેટ બોલરે હેનરિક ક્લાસેનને પરસેવો પડાવ્યો હતો. તે માળિયા હાટીનાથી IPL સુધી પહોંચ્યો છે. તેની ક્રિકેટ જર્ની, ફેમિલી સપોર્ટ અને ચાઇનામેન બોલિંગ વિશે જાણો. તે IPLમાં સારું પરફોર્મન્સ આપીને Indian ટીમમાં રમવા માંગે છે. તે SRH ટીમમાં સિલેક્ટ થતા તેના પરિવારે સેલિબ્રેશન કર્યું હતું.