ભારતીય ખેલાડીઓના બૉયકોટથી પાકિસ્તાન ધૂંઆપૂંઆ: હવે પાકિસ્તાન આ લીગમાં ક્યારેય મેચ નહીં રમે.
ભારતીય ખેલાડીઓના બૉયકોટથી પાકિસ્તાન ધૂંઆપૂંઆ: હવે પાકિસ્તાન આ લીગમાં ક્યારેય મેચ નહીં રમે.
Published on: 03rd August, 2025

Pakistan Cricket Board (PCB)એ વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ (WCL)માં ભાગ લેવા પર પ્રતિબંધ મૂક્યો. ઈન્ડિયા લિજેન્ડ્સે સેમિફાઇનલ મેચમાંથી હટી જવાનો નિર્ણય લીધા પછી WCLના કાર્યોમાં પક્ષપાત દેખાયો, જેના કારણે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.