યુ.કે PMના ભાષણ વખતે PM મોદીએ ટ્રાન્સલેટરને કહ્યું, વીડિયો વાયરલ થયો.
યુ.કે PMના ભાષણ વખતે PM મોદીએ ટ્રાન્સલેટરને કહ્યું, વીડિયો વાયરલ થયો.
Published on: 25th July, 2025

PM Modi યુ.કે.ના પ્રવાસ દરમિયાન કીર સ્ટાર્મર સાથે પરિષદમાં હતા. સ્ટાર્મરનું હિન્દીમાં અનુવાદ કરતી ટ્રાન્સલેટર અટવાઈ ગઈ, પછી વીડિયો વાયરલ થયો.