શ્રાવણના છેલ્લા સોમવારે ઘરે જ જ્યોતિર્લિંગની પૂજા: ત્ર્યંબકેશ્વર, કેદારનાથ, અને ઘુશ્મેશ્વર જ્યોતિર્લિંગ કથા જાણો.
શ્રાવણના છેલ્લા સોમવારે ઘરે જ જ્યોતિર્લિંગની પૂજા: ત્ર્યંબકેશ્વર, કેદારનાથ, અને ઘુશ્મેશ્વર જ્યોતિર્લિંગ કથા જાણો.
Published on: 18th August, 2025

આજે પવિત્ર શ્રાવણ માસનો છેલ્લો સોમવાર છે. Divya Bhaskar તમને ઘેરબેઠાં 12 જ્યોતિર્લિંગની પૂજા કરાવે છે. આજે છેલ્લા સોમવારે ત્ર્યંબકેશ્વર, કેદારનાથ અને ઘુશ્મેશ્વર જ્યોતિર્લિંગની પૂજા કરીશું. આ જ્યોતિર્લિંગ સાથે જોડાયેલી કથાઓ, પૂજાવિધિ અને મંત્રોચ્ચાર જાણીશું. ઉજ્જૈનના વૈદિક આચાર્ય પંડિત આદિત્ય અરુણ શર્મા દ્વારા પૂજા કરાવાશે. ભગવાન ત્ર્યંબકેશ્વર, કેદારનાથ અને ઘુશ્મેશ્વરની પૂજા કરો.