અંબાજી કોટેશ્વર મહાદેવ મંદિરમાંથી 15 દિવસ પહેલાં દાનમાં મળેલું ચાંદીનું થાળું ચોરાયું.
Published on: 18th August, 2025
અંબાજીના કોટેશ્વર શક્તિપીઠમાં 21 લાખની કિંમતનું ચાંદીનું થાળું ચોરાયું, જે 15 દિવસ પહેલાં ભક્તે દાનમાં આપ્યું હતું. Police અને ડોગ સ્ક્વોર્ડ તપાસ કરી રહ્યા છે. તાત્કાલિક આરોપી પકડાય એવી શિવભક્તોની માંગ છે, મંદિરના દરવાજા બંધ કરાયા.

Published on: August 18, 2025