સિટી એન્કર: કબૂતરોને ચણ અમારો ધાર્મિક અધિકાર - જગદગુરુ શંકરાચાર્ય.
Published on: 21st August, 2025
બોરીવલી ખાતે દાદર જૈન સંઘ દ્વારા જગદગુરુ શંકરાચાર્યનું બહુમાન થયું. જૈનાચાર્યોએ કબૂતરખાનાના નિર્ણયોને અનુમોદિત કર્યા. શંકરાચાર્યએ ધર્મ સત્તા મહાસત્તાથી પરે હોવાની વાત કરી. મુંબઈ જૈન સંઘે ગાયમાતાનું પ્રતીક ભેટમાં આપ્યું. કલમ 51 (એ) (જી) અંતર્ગત પશુઓ પ્રત્યે કરુણા હોવી તે મૂળભૂત ફરજ છે. પ્રાણીઓને પણ માણસ જેટલો જ અધિકાર છે.

Published on: August 21, 2025