અડાજણ જૈન દેરાસર ચોરી કેસ ઉકેલાયો; રાજસ્થાનની 'ગરાસિયા ગેંગ' ઝડપાઇ, 11માંથી 8 ચોરી જૈન દેરાસરમાં કરી.
અડાજણ જૈન દેરાસર ચોરી કેસ ઉકેલાયો; રાજસ્થાનની 'ગરાસિયા ગેંગ' ઝડપાઇ, 11માંથી 8 ચોરી જૈન દેરાસરમાં કરી.
Published on: 25th August, 2025

ગુજરાતના મંદિરો અને જૈન દેરાસરોને ટાર્ગેટ કરતી રાજસ્થાનની "ગરાસિયા ગેંગ" પકડાઈ. સુરતના અડાજણના જૈન દેરાસરની ચોરીનો ભેદ ઉકેલાયો. આરોપી પર 11 ગુના નોંધાયેલા છે, જેમાં 8 જૈન દેરાસરમાં ચોરીના છે. તેઓ મંદિરોના પથ્થર ઘસવાનું કામ કરતા અને દેરાસરોની માહિતી મેળવી ચોરી કરતા. police બાકીના આરોપીઓને શોધી રહી છે.