ગુજરાતમાં ઓપરેશન સિંદૂર થીમ પર ગણેશ પંડાલોની સ્પર્ધા થશે, જેમાં શ્રેષ્ઠ પંડાલને રાજ્ય સરકાર 5 લાખનું ઇનામ આપશે.
Published on: 22nd August, 2025
રાજ્યમાં સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા 'શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-૨૦૨૫' યોજાશે. જેમાં 'ઓપરેશન સિંદૂર' થીમ આધારિત પંડાલોને પુરસ્કાર મળશે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટમાં અને અન્ય 29 જિલ્લાઓમાં વિજેતાઓને ઇનામ અપાશે. પ્રથમ ક્રમે આવનારને ₹૫,૦૦,૦૦૦નું ઇનામ મળશે. આ સ્પર્ધાનો હેતુ ગણેશ ઉત્સવને દેશભક્તિ અને સામાજિક જવાબદારી સાથે જોડવાનો છે.

Published on: August 22, 2025