હર્ષ સંઘવીની પાલીતાણાની મુલાકાતે.
Published on: 18th August, 2025
ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પાલીતાણામાં ચાલી રહેલા ચાતુર્માસ દરમિયાન પોતાના માતુશ્રીના ચાતુર્માસની શાતા પૂછી. તેઓએ આચાર્ય સાધુ ભગવંતોના આશીર્વાદ લીધા અને શ્રીકૃષ્ણ જન્મોત્સવની શોભાયાત્રામાં હાજરી આપી. હર્ષ સંઘવી બે દિવસ માટે પાલીતાણા પધાર્યા હતા, જ્યાં તેઓએ માળીના મંદિરે પણ મુલાકાત લીધી. તેમણે આચાર્યોના આશિર્વાદ પણ લીધા હતા.

Published on: August 18, 2025