સાળંગપુર સમાચાર: શ્રીકષ્ટભંજનદેવ મંદિરના ગર્ભગૃહમાં મહાકાલ થીમ અને દાદાને રુદ્રાક્ષ શણગાર.
સાળંગપુર સમાચાર: શ્રીકષ્ટભંજનદેવ મંદિરના ગર્ભગૃહમાં મહાકાલ થીમ અને દાદાને રુદ્રાક્ષ શણગાર.
Published on: 18th August, 2025

વડતાલધામ ઉપક્રમે સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં, તા. 18-08-2025ના રોજ ગર્ભગૃહમાં મહાકાલની THEME અને દાદાને રુદ્રાક્ષના હાર તથા મુગટનો શણગાર કરાયો. દાદાના વાઘામાં બાર જ્યોતિર્લિંગની પ્રતિકૃતિ દર્શાવાઈ. અનેક ભક્તોએ દર્શનનો લાભ લીધો. શ્રાવણ માસ દરમિયાન અનેકવિધ કાર્યક્રમો થશે, જેમાં દિવ્ય શણગાર અને અન્નકૂટનું આયોજન કરાયું છે. દરરોજ હનુમાન ચાલીસા પાઠ થાય છે.