સુરેન્દ્રનગર: ઝાલાવાડમાં જૈનોના પવીત્ર પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વનો થયો મંગલ પ્રારંભ.
Published on: 21st August, 2025
સુરેન્દ્રનગર જીલ્લામાં જૈન ધર્મના પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વનો પ્રારંભ થયો. શ્રાવક-શ્રાવીકાઓ ઉપાશ્રાયોમાં તપ આરાધના કરવા ઉમટી પડ્યા. જૈનોએ વ્યાખ્યાન વાણીનું શ્રાવણ કર્યુ. સુરેન્દ્રનગર શહેરમાં જૈન સમાજની વસ્તી વધારે છે. સ્થાનકવાસી અને દેરાવાસી જૈનોના પર્યુષણ પર્વનો મંગલ પ્રારંભ થતા જૈનોમાં ઉત્સાહ દેખાતો હતો. ગુરૂ ભગવંતોએ પર્યુષણ મહાપર્વનો મહિમા વર્ણવ્યો. ઘણા શ્રાવકોએ ઉપવાસના પચ્ચખાણ લીધા.

Published on: August 21, 2025