શ્રાવણના છેલ્લા સોમવારે રાજકોટના મહાકાલેશ્વર મંદિરે અન્નકૂટનું આયોજન.
Published on: 18th August, 2025
રાજકોટના એરપોર્ટ રોડ પર શ્રી મહાકાલેશ્વર મંદિરે શ્રાવણના છેલ્લા સોમવારે ભક્તો ઉમટ્યા. યુવાનો દ્વારા વિશેષ શણગાર કરાયો, ગત સોમવારે સેનાને સમર્પિત થીમ હતી. 15 વર્ષથી અહીં શ્રૃંગાર થાય છે, જે રિપીટ થતો નથી. યુવાનો ટેક્નોલોજી સાથે ધાર્મિક ભાવનાથી જોડાયેલા છે. સાંજે અન્નકૂટ શણગાર થશે.

Published on: August 18, 2025