સાબરકાંઠામાં શ્રાવણ વદ તેરસે શિવ આરાધના: મંદિરોમાં શણગાર અને લઘુરુદ્ર હવનનું આયોજન.
Published on: 22nd August, 2025
સાબરકાંઠા જિલ્લાના શિવ મંદિરોમાં શ્રાવણ વદ તેરસે ભવ્ય શણગાર કરાયો. હિંમતનગરના રાયગઢ ગામે વૈજનાથ મહાદેવ મંદિરમાં 6 કિલો રંગોથી શણગાર થયો. હાથમતી કિનારે ભોલેશ્વર અને ઝરણેશ્વર મહાદેવ મંદિરમાં પણ શણગાર કરાયો. ઈડરના મુઘણેશ્વર મંદિરમાં ફૂલોથી શણગાર અને હિંમતનગરના શ્રીગોકુલેશ્વર મહાદેવ મંદિરમાં લઘુરુદ્ર યજ્ઞનું આયોજન કરાયું, જેમાં ભક્તોએ દર્શનનો લાભ લીધો.

Published on: August 22, 2025