સુરેન્દ્રનગર: 35 વર્ષથી બાવન ગજની ધજા ત્રિનેત્રેશ્વર મહાદેવના શિખરે અર્પણ.
સુરેન્દ્રનગર: 35 વર્ષથી બાવન ગજની ધજા ત્રિનેત્રેશ્વર મહાદેવના શિખરે અર્પણ.
Published on: 21st August, 2025

સુરેન્દ્રનગરના દરજી પરિવારે બનાવેલી 52 ગજની ધજા ત્રિનેત્રેશ્વર મહાદેવને અર્પણ થશે. આ ધજા પાળીયાદ વીસામણબાપુની જગ્યાના નીર્મળાબાને અર્પણ કરાઈ છે, જે Tarneetar મેળા દરમિયાન શિખર પર ચઢાવાશે. 35 વર્ષથી સુરેન્દ્રનગરનો દરજી પરિવાર આ ધજા બનાવે છે, જેમાં 1500થી વધુ ઓમ અને 3D ડિઝાઇન છે.