Higher Than Hope Foundationના સ્થાપક પરેશ શેઠનું સન્માન: કેન્સરના દર્દીઓને મદદ કરવા બદલ ધર્મ જાગૃતિ કેન્દ્ર દ્વારા સન્માન.
Published on: 26th August, 2025
૨૪ ઓગસ્ટના રોજ ધર્મ જાગૃતિ કેન્દ્ર દ્વારા આયોજિત કાર્યક્રમમાં Higher Than Hope Foundationના પરેશ શેઠને સન્માનિત કરવામાં આવ્યા. તેમને કેન્સરના દર્દીઓ માટે કરેલા કાર્યો બદલ શાલ અને સ્મૃતિચિહ્ન આપવામાં આવ્યું. પદ્મશ્રી ડૉ. સુધીર શાહ અને ઝાયડસ કેડિલાના નીતિનભાઈ પારેખની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં Higher Than Hope Foundationના સહ-સ્થાપક ક્ષિતિજ ઠાકોર પણ હાજર રહ્યા હતા.

Published on: August 26, 2025