સિઝનની પ્રથમ હિમવર્ષા: શ્રી માતા વૈષ્ણો દેવી મંદિર કેવું દેખાય છે.
સિઝનની પ્રથમ હિમવર્ષા: શ્રી માતા વૈષ્ણો દેવી મંદિર કેવું દેખાય છે.
Published on: 23rd January, 2026

આ વર્ષે જમ્મુમાં મોટા પાયે વરસાદ અને હિમવર્ષા થઈ. ત્રિકુટા ટેકરીઓ પર ભારે વરસાદ અને હિમવર્ષાને કારણે સાવચેતીના ભાગરૂપે Vaishno Devi Mandirની યાત્રા સ્થગિત કરવામાં આવી. આ સિઝનની પ્રથમ હિમવર્ષા છે, જેના કારણે મંદિર આહલાદક લાગી રહ્યું છે.