ભાવનગરમાં ગત વર્ષની તુલનામાં આ વર્ષે તાપમાનમાં 1.2 ડિગ્રીનો ઘટાડો નોંધાયો.
ભાવનગરમાં ગત વર્ષની તુલનામાં આ વર્ષે તાપમાનમાં 1.2 ડિગ્રીનો ઘટાડો નોંધાયો.
Published on: 26th January, 2026

મકર સંક્રાંતિ બાદ ઠંડીનું જોર વધ્યું; વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને હિમવર્ષાથી ઠંડા પવનો ફૂંકાતા, ભાવનગરમાં લઘુત્તમ ઉષ્ણતામાન 14 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું. પવનની ઝડપ 12 કિલોમીટર રહી. ગયા વર્ષ કરતા આ વર્ષે તાપમાન 1.2 ડિગ્રી ઘટ્યું. શહેરમાં શિયાળાની સર્વાધિક ઠંડી 10.6 ડિગ્રી સેન્ટીગ્રેડ 15 જાન્યુઆરીએ નોંધાઇ.