બાંગ્લાદેશમાં કાયદો વ્યવસ્થાના દાવા વચ્ચે હિન્દુઓ પર હુમલા, છ દિવસમાં બે લિંચિંગની ઘટના બની.
બાંગ્લાદેશમાં કાયદો વ્યવસ્થાના દાવા વચ્ચે હિન્દુઓ પર હુમલા, છ દિવસમાં બે લિંચિંગની ઘટના બની.
Published on: 26th December, 2025

બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હુમલાથી કાયદો અને વ્યવસ્થા સામે સવાલો ઉભા થયા છે. તારિક રહેમાન લોકશાહીની વાત કરે છે પણ હકીકત અલગ છે. અમૃત મંડલને ટોળાએ માર માર્યો અને દીપુ ચંદ્ર દાસની હત્યા થઈ. ચિત્તાગોંગમાં પણ હિન્દુ પરિવારો પર હુમલા થયા, ઘરોને આગ લગાડવામાં આવી. પોલીસે કાર્યવાહી કરી નથી, જે ધર્મનિરપેક્ષતાના દાવા સામે પ્રશ્નો ઉભા કરે છે.