આજે સંસદ શિયાળુ સત્રનો 13મો દિવસ, 'VB-જી રામ જી' બિલ પર હોબાળાની શક્યતા
આજે સંસદ શિયાળુ સત્રનો 13મો દિવસ, 'VB-જી રામ જી' બિલ પર હોબાળાની શક્યતા
Published on: 17th December, 2025

સંસદના શિયાળુ સત્રનો આજે 13મો દિવસ છે, સરકાર ખરડાઓ પસાર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. 'VB-જી રામ જી' બિલ રજૂ થતા હોબાળો થયો. પ્રિયંકા ગાંધીએ નામ બદલવાની સરકારની ઘેલછા પર પ્રશ્ન ઉઠાવ્યો, જ્યારે શશિ થરૂરે મહાત્મા ગાંધીનું નામ હટાવવા સામે વાંધો ઉઠાવ્યો, અને રામનું નામ બદનામ ના કરવા જણાવ્યું. આ સત્ર 19 ડિસેમ્બર સુધી ચાલશે.