ભાગેડું લગ્ન મુદ્દે કેબિનેટ બેઠકમાં ચર્ચા બાદ નિર્ણય નહિ, નિયમોમાં હજુ સંશોધન થશે.
ભાગેડું લગ્ન મુદ્દે કેબિનેટ બેઠકમાં ચર્ચા બાદ નિર્ણય નહિ, નિયમોમાં હજુ સંશોધન થશે.
Published on: 17th December, 2025

ગુજરાતમાં ભાગેડું લગ્નના નિયમો અંગે કેબિનેટ બેઠકમાં ચર્ચા બાદ પણ નિર્ણય લેવાયો નથી. નિર્દોષ લગ્ન રજીસ્ટ્રેશન કરનાર હેરાન ન થાય તે માટે નિયમોમાં સંશોધન થશે અને આગામી એક બે હપ્તામાં નિર્ણય લેવાશે. રાજ્ય સરકાર નિયમોમાં સંશોધન કરવા મક્કમ છે. વરુણ પટેલે કાયદાથી દીકરીઓનું જીવન બરબાદ થતું અટકશે તેમ જણાવ્યું હતું.