દ્વારકામાં 32 કરોડ જાપ સાથે ચંડી મહાયજ્ઞ અને 108 શિવલીંગ મહારૂદ્ર અભિષેકનું ભવ્ય આયોજન.
દ્વારકામાં 32 કરોડ જાપ સાથે ચંડી મહાયજ્ઞ અને 108 શિવલીંગ મહારૂદ્ર અભિષેકનું ભવ્ય આયોજન.
Published on: 17th December, 2025

દ્વારકામાં શિવભક્ત પબુબા વિરમભા માણેક પરીવાર દ્વારા તા. 19/1/2026 થી શ્રીમદ દેવી ભાગવત સમાહ અને તા. 23/01/2026 થી 32 કરોડ જાપ સાથે ચંડી મહાયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પૂજય કનકેશ્વરી દેવીજી કથાનું રસપાન કરાવશે. 108 શિવલીંગ મહારૂદ્ર અભિષેક યોજાશે અને મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવેલ છે.