નીતિગત વિષયો, આગામી સરકારી કાર્યક્રમો અંગે મંથન; સવારે 10 વાગ્યે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠક.
નીતિગત વિષયો, આગામી સરકારી કાર્યક્રમો અંગે મંથન; સવારે 10 વાગ્યે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠક.
Published on: 17th December, 2025

ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકમાં રાજ્યના વહીવટી અને નીતિગત નિર્ણયો, લગ્ન નોંધણીના નવા ડ્રાફ્ટ નિયમો મંજૂરી માટે મૂકાશે. આ ઉપરાંત આગામી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની તૈયારીઓ અને રોકાણની સંભાવનાઓ પર ચર્ચા થશે. અંબાજી ખાતે બનેલી ઘટના અંગે પણ ચર્ચા કરવામાં આવશે.