'Christian મશીનરી ફોસલાવી, ચાલાકીથી, હિંસક રીતે ડરાવીને ધર્માંતરણ કરે છે'.
'Christian મશીનરી ફોસલાવી, ચાલાકીથી, હિંસક રીતે ડરાવીને ધર્માંતરણ કરે છે'.
Published on: 15th December, 2025

કડીના બુડાસણ ગામે VHP પ્રેરિત સંકુલમાં નીતિન પટેલે ધર્માંતરણ અને હિન્દુ સમાજમાં વિભાજન અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે હિન્દુઓને ઓછા કરવાના લક્ષ્ય સાથે ધર્માંતરણની પ્રવૃત્તિઓ ચાલી રહી છે. ટ્રસ્ટના પ્રમુખે સમૂહલગ્ન અને આદિવાસી વિસ્તારોમાં શિક્ષણ સંકુલ માટે કરેલા દાનની માહિતી આપી હતી, જેમાં શબરીધામમાં રૂ. 1 કરોડનું દાન પણ સામેલ છે. ટ્રસ્ટના મંત્રી સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.