માલધારીઓમાં રોષ: 1500થી વધુ પશુઓ માટે 4 KMનો ફેરો, AAPની આંદોલનની ચીમકી.
માલધારીઓમાં રોષ: 1500થી વધુ પશુઓ માટે 4 KMનો ફેરો, AAPની આંદોલનની ચીમકી.
Published on: 14th December, 2025

સુરેન્દ્રનગરના વોર્ડ નંબર-1ના માલધારીઓ માટે ધોળીધજા ડેમ પાસે રસ્તો બંધ થતા સમસ્યા થઈ છે. 1500થી વધુ પશુઓ માટે 4 KMનું અંતર વધી ગયું છે, જે આર્થિક રીતે મુશ્કેલ છે. AAP આગેવાનોએ સ્થળ મુલાકાત કરી તંત્રને રજૂઆત કરી છે. જો વૈકલ્પિક વ્યવસ્થા નહીં થાય તો સરકાર સામે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.