રઘુરામ રાજનનું કારણ: ભારત પર 50% અને પાકિસ્તાન પર 19% ટેરિફ શા માટે લાગ્યો?
રઘુરામ રાજનનું કારણ: ભારત પર 50% અને પાકિસ્તાન પર 19% ટેરિફ શા માટે લાગ્યો?
Published on: 10th December, 2025

રઘુરામ રાજન જણાવે છે કે અમેરિકાએ ભારત પર 50% ટેરિફ લાદવાનું કારણ રશિયાથી ક્રૂડ ખરીદી નહતું, પરંતુ ભારત-પાકિસ્તાન વચ્ચેના સૈન્ય તણાવ પર ડોનાલ્ડ ટ્રમ્પની નારાજગી હતી. પાકિસ્તાને સારી ગેમ રમી અને ટ્રમ્પનો આભાર માન્યો. આ ટિપ્પણી યુનિવર્સિટી ઑફ જ્યૂરિખના યુબીએસ સેન્ટરમાં કરવામાં આવી હતી.