USAની બ્રાઉન યુનિવર્સિટીમાં ફાયરિંગ, બેનાં મોત અને આઠ લોકો ઈજાગ્રસ્ત.
USAની બ્રાઉન યુનિવર્સિટીમાં ફાયરિંગ, બેનાં મોત અને આઠ લોકો ઈજાગ્રસ્ત.
Published on: 14th December, 2025

USAના રોડ આઇલેન્ડ સ્થિત બ્રાઉન યુનિવર્સિટીમાં ફાઇનલ પરીક્ષા સમયે અજાણ્યા શખ્સે ગોળીબાર કર્યો. હુમલામાં બે લોકોના મોત થયા છે, અને આઠ ઘાયલ છે. હુમલાખોર ફરાર છે, પોલીસ તપાસ ચાલુ છે.