વધુ ટેરિફથી સંબંધો બગડી શકે છે, મેક્સિકોનો નિર્ણય એકતરફી, ભારતનો જોરદાર જવાબ.
વધુ ટેરિફથી સંબંધો બગડી શકે છે, મેક્સિકોનો નિર્ણય એકતરફી, ભારતનો જોરદાર જવાબ.
Published on: 14th December, 2025

મેક્સિકો દ્વારા ભારતીય ઉત્પાદનો પર 50% સુધી Tariff વધારવાના નિર્ણય બાદ, ભારત સરકારે કડક વલણ અપનાવ્યું છે. ભારતીય નિકાસકારોના હિતોની રક્ષા માટે ભારત જરૂરી નિર્ણયો લેવા તૈયાર છે. વાણિજ્ય વિભાગ વૈશ્વિક વેપાર નિયમો અનુસાર ઉકેલ શોધવા માટે મેક્સિકો સાથે વાતચીત કરી રહ્યું છે. MFN Tariff વધારવો સહકારપૂર્ણ સંબંધો સામે છે. FTA થવાથી ભારતીય કંપનીઓને Tariff માંથી છૂટ મળી શકે છે.