મેસ્સીની ભારત મુલાકાત: કોલકાતામાં પ્રતિમાનું ઉદ્ઘાટન, હૈદરાબાદમાં બાળકો સાથે ફૂટબોલ રમ્યો, આજે મુંબઈમાં Sachin Tendulkarને મળશે.
મેસ્સીની ભારત મુલાકાત: કોલકાતામાં પ્રતિમાનું ઉદ્ઘાટન, હૈદરાબાદમાં બાળકો સાથે ફૂટબોલ રમ્યો, આજે મુંબઈમાં Sachin Tendulkarને મળશે.
Published on: 14th December, 2025

આર્જેન્ટિનાના ફૂટબોલર લિયોનેલ મેસ્સી ભારતમાં 'GOAT ઇન્ડિયા' પ્રવાસ પર છે. કોલકાતામાં 70 ફૂટ ઊંચી પ્રતિમાનું ઉદ્ઘાટન કર્યું, જ્યાં શાહરૂખ ખાન હાજર રહ્યો. હૈદરાબાદમાં તેણે રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી અને બાળકો સાથે ફૂટબોલ રમ્યો. ચાહકોએ સ્ટેડિયમમાં તોડફોડ કરી. આજે મુંબઈમાં Sachin Tendulkar અને સુનીલ છેત્રીને મળશે. 15 ડિસેમ્બરે પીએમ મોદી સાથે મુલાકાત કરશે.