Donald Trumpની બેવડી નીતિ: અમેરિકાએ ક્રિટિકલ મિનરલ્સ સપ્લાય ચેઇનમાં ઇન્ડિયાને સાઇડલાઇન કર્યું.
Donald Trumpની બેવડી નીતિ: અમેરિકાએ ક્રિટિકલ મિનરલ્સ સપ્લાય ચેઇનમાં ઇન્ડિયાને સાઇડલાઇન કર્યું.
Published on: 14th December, 2025

અમેરિકા ભારત સાથે સારા સંબંધોની વાતો કરે છે, પણ યુએસએ ક્રિટિકલ મિનરલ્સ સપ્લાય ચેઇન પહેલમાં ઇન્ડિયાને સ્થાન આપતું નથી. ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી જેમાં QUAD સહયોગી જાપાન અને ઓસ્ટ્રેલિયાને સમાવ્યા, ભારતને નહીં. ભારત અને રશિયાના સંબંધોને લઇને પણ અમેરિકાને સમસ્યા છે. ટ્રમ્પની બેવડી નીતિથી સંબંધો વણસી શકે છે.