નેપાળ ભારતના ઊંચા મૂલ્યના ચલણને ટૂંક સમયમાં વ્યવહારમાં મુકવા મંજુરી આપશે.
નેપાળ ભારતના ઊંચા મૂલ્યના ચલણને ટૂંક સમયમાં વ્યવહારમાં મુકવા મંજુરી આપશે.
Published on: 14th December, 2025

નેપાળ ભારતીય રૂપિયાની 100થી વધુની કરન્સી નોટોને સર્ક્યુલેશનમાં મુકવા માટે ટૂંક સમયમાં મંજૂરી આપશે. નેપાળમાં એક દાયકાથી ભારતના ઊંચા મૂલ્યની ચલણી નોટો પર પ્રતિબંધ છે. આ નિર્ણય અંતિમ તબક્કામાં છે અને નેપાળ ગેઝેટમાં ટૂંક સમયમાં નોટિસ બહાર પડાશે. Nepal Rastra Bank આ અંગે બેન્કો અને નાણાકીય સંસ્થાઓને જાણ કરશે. Nepal Rastra Bank એ નેપાળની કેન્દ્રીય બેન્ક છે.